¡Sorpréndeme!

પ્રબોધસ્વામી જૂથના એક સંત વિવાદમાં | વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા

2022-09-06 438 Dailymotion

આનંદસાગર સ્વામીના વિવાદિત નિવેદનને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં મારી વિરુદ્ધ ષડ્યંત્ર થતા હતા. વિશ્વનાથ વાઘેલા અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.